ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-૧૦(SSC) સંસ્કૃત પ્રથમા અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતાં ઉમેદવારોની જુલાઇ (પુરક) – ૨૦૧રની પરીક્ષા તા.૧૮/૦૭/૨૦૨૨ થી તા.૨૨/૦૭/૨૦૨૨ દરમ્યાન લેવાનાર છે, આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મુકવામાં આવેલ છે, જેની વાલીઓએ, વિદ્યાર્થીએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.
ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022
બોર્ડનું નામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
વિશે
GSEB ધોરણ 10 પૂપૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
વર્ગ
10મું વર્ગ / SSC
વિષયો
ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને વગેરે.
શ્રેણી
પૂરક પરીક્ષાનો કાર્યક્રમ
આર્ટિકલબનાવનાર
Maru Gujarat
પરીક્ષા તારીખ :
18/07/2022 To 21/07/2022
શૈક્ષણીક વર્ષ
2022
સત્તાવાર વેબસાઇટ
http://gseb.org
GSEB ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022કઈ રીતે ચેક કરવું