10th Exam Time Table 2022 Gujarat Board
ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-૧૦(SSC) સંસ્કૃત પ્રથમા અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતાં ઉમેદવારોની જુલાઇ (પુરક) – ૨૦૧રની પરીક્ષા તા.૧૮/૦૭/૨૦૨૨ થી તા.૨૨/૦૭/૨૦૨૨ દરમ્યાન લેવાનાર છે, આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મુકવામાં આવેલ છે, જેની વાલીઓએ, વિદ્યાર્થીએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી. ધોરણ … Read more